અખિલ ભારતીય વૈદિક ગણિત પ્રશ્નમંચ સ્પર્ધામાં સમગ્ર દેશ માં ટી. ડી. વશી શ્રી સરસ્વતી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ દ્વિતિય (2nd) ક્રમ પ્રાપ્ત કરી વિદ્યાલય નું નામ રાષ્ટ્રીય ફલક પર ઉજાગર કર્યું છે. તે બદલ વિદ્યાલય પરિવાર પ્રત્યેક વિદ્યાર્થીને અભિનંદન પાઠવે છે.
Education is the passport to the future, for tomorrow belongs to those who prepare for it today.
Contact Us